બંધ

  દાનિકસ અધિકારીઓ

  તા. 21/09/2020 મુજબ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસનમાં નિમાયેલ  દાનીક્સ  અધિકારીઓની સૂચી

  અધિકારીનું નામ ફાળવેલ કાર્ય
  શ્રી આશિષ મોહન, DANICS
  • સી.ઇ.ઓ. જિલ્લા પંચાયત, દમણ નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • સંયુક્ત સચિવ, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. પીઆરઆઈ અને ગ્રામીણ વિકાસ
  2. સંસદીય બાબતો
  • સંયુક્ત નિયામક ચૂંટણીઓ, મ્યુનિસિપલ અને પંચાયત ચૂંટણીઓ, ડી.એન.એચ. અને ડી.ડી.
  • પ્રોજેક્ટ નિયામક, ડી.આર.ડી.એ., ડી.ડી.
  • સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી, ડી.એન.એચ. અને ડી.ડી.
  • નિયામક-તથા-સંયુક્ત સચિવ, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. વન અને પર્યાવરણ અને વન્ય જીવન
  2. પરિવહન
  • સંયુક્ત સચિવ, સ્ટાફ સેલેક્શન બોર્ડ, ડી.એન.એચ. અને ડી.ડી
  શ્રી પ્રાંજલ જે. હજારિકા, DANICS
  • નિયામક-તથા-સંયુક્ત સચિવ, (પી.ડબ્લ્યુ.ડી), ડી.એન.એચ. અને ડી.ડી. નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • સંયુક્ત સચિવ, નાગરિક ઉડ્ડયન, ડી.એન.એચ. અને ડી.ડી.
  • સંયુક્ત સચિવ અને નિયામક, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. કૃષિ, જમીન સંરક્ષણ અને બાગાયત
  2. એ.એચ.વી.એસ.
  3. પોર્ટ અને લાઇટ હાઉસ
  4. માહિતી અને પ્રચાર
  5. મત્સ્ય ઉદ્યોગ
  • જોઈન્ટ રેસીડેન્ટ કમિશનર, દમણ હાઉસ, દિલ્હી
  શ્રી કરણજીત વડોદરીયા, દાનિકસ
  • નિયામક-તથા- સંયુક્ત સચિવ (નાણાં), ડી.એન.એચ. અને ડી.ડી. નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • સંયુક્ત સચિવ, DNH અને DDD
  1. સહકાર
  2. કર (જી.એસ.ટી. / વેટ / આબકારી) અને બજેટ
  3. મહેસૂલ
  4. આયોજન અને આંકડા (ઇ-ગેઝેટના પ્રકાશન સહિત)
  5. રાજભાષા
  • સંયુક્ત નિયામક-તથા-સંયુક્ત સચિવ, માઇન્સ, ડી.એન.એચ. અને ડી.ડી.
  • હેડ ઓફ ઓફીસ
  • આયોજન અને આંકડા, ડી.એન.એચ. અને ડી.ડી
  શ્રી એસ. કૃષ્ણ ચૈતન્ય, DANICS

  • નિયામક-તથા-નાયબ સચિવ (પર્સ -1) / એચ.ઓ., ડી.એન.એચ. અને ડી.ડી. નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • પ્રશાસકશ્રીની કચેરીમાં મોનિટરિંગ સેલના ઇન્ચાર્જ, ડી.એન.એચ. અને ડી.ડી.
  • મિશન ડિરેક્ટર, એન.એચ.એમ., ડી.એન.એચ. અને ડી.ડી.
  • નાયબ સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, ડી.એન.એચ. અને ડી.ડી.
  • નિયામક-તથા-નાયબ સચિવ, ઉદ્યોગ, વેપાર અને વાણિજ્ય DNH અને DD
  • જનરલ મેનેજર, ડી.આઈ.સી., ડી.એન.એચ. અને ડી.ડી.
  • ફંક્શનલ મેનેજર, ડી.આઈ.સી, ડી.એન.એચ.
  શ્રી ગુરવ નિલેશ નિશીકાંત, DANICS
  • નિયામક, શિક્ષણ, ડી.એન.એચ. અને ડી.ડી.નીચેમુજબના વધારાના ચાર્જ સાથે
  • નિયામક-તથા- નાયબ સચિવ ડી.એન.એચ. અને ડી.ડી.
  1. ટેકનીકલ અને ઉચ્ચ શિક્ષણ
  2. આદિજાતિ કલ્યાણ
  • નાયબ સચિવ, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. શિક્ષણ
  2. કૌશલ્ય વિકાસ
  3. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી
  4. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી
  • હેડ ઓફ ઓફીસ
  1. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી, ડી.એન.એચ. અને ડી.ડી.
  • જીલ્લા ગ્રંથાલય, દમણ
  શ્રીમતી ચાર્મી પારેખ, DANICS
  • જનરલ મેનેજર, ઓ.આઇ.ડી.સી., ડી.ડી. નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • આસિસ્ટંટ કમિશનર (આબકારી), દમણ
  • ડેપ્યુટી કમિશનર, વેટ અને જી.એસ.ટી. દમણ
  • ડેપ્યુટી કલેક્ટર (મુખ્ય મથક) કમ એસ.ડી.એમ., દમણ
  • ચીફ ટાઉન પ્લાનર, ડી.ડી.
  • નિયામક-તથા-નાયબ સચિવ, માહિતી અને પ્રચાર ડી.એન.એચ. અને ડી.ડી.
  • ફીલ્ડ પબ્લિસિટી ઓફિસર, દમણ અને દીવ
  • સભ્ય સચિવ, પી.ડી.એ., દમણ
  શ્રી રાજીવ રંજન, DANICS

  • નિયામક-તથા-નાયબ સચિવ, ખાદ્ય, નાગરિક પુરવઠો અને ગ્રાહક બાબતો અને લીગલ મેટ્રોલોજી, ડી.એન.એચ. અને ડી.ડી. નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • એ.આર.સી.એસ., ડી.એન.એચ.
  • આસિસ્ટંટ કમિશનર, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, ડી.એન.એચ. અને ડી.ડી.
  ડો. અપૂર્વ શર્મા, DANICS
  • ડેપ્યુટી કલેકટર –તથા– એસ.ડી.એમ. (સેલવાસ) નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • આસિસ્ટંટ કમિશનર, આબકારી, ડી.એન.એચ.
  • નાયબ નિયામક, ડી.એન.એચ.
  1. જીએડી અને પ્રોટોકોલ
  2. જાહેર ફરિયાદો
  • જનરલ મેનેજર, એસ.સી. / એસ.ટી. ઓ.બી.સી. અને લઘુમતી, ફાઈનાન્સ અને ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ., ડી.એન.એચ.
  • ચીફ પબ્લિસિટી ઓફિસર, ડી.એન.એચ.
  • સી.ઇ.ઓ., સ્માર્ટ સિટી મિશન, સેલવાસ
  • ડેપ્યુટીકમિશનર, ડી.એન.એચ.
  1. વેટ અને જી.એસ.ટી.
  2. શ્રમ અને રોજગાર
  • રોજગાર અધિકારી, ડી.એન.એચ.
  • ચીફ ટાઉન પ્લાનર / એસોસિયેટ ટાઉન પ્લાનર, ડી.એન.એચ.
  • સભ્ય સચિવ, ડી.એન.એચ.પી.ડી.એ.
  • જનરલ મેનેજર, ઓ.આઇ.ડી.સી., ડી.એન.એચ
  સુશ્રી કુ.ગુરપ્રીત સિંઘ, DANICS
  • મુખ્ય અધિકારી, દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ, નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • નિયામક-તથા-નાયબ સચિવ (પર્સ-II), ડી.એન.એચ. અને ડી.ડી.
  • નિયામક – તથા -નાયબ સચિવ, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. ગૃહ
  2. તકેદારી / વિજીલન્સ
  • સચિવ – તથા – કન્વીનર પોલીસ ફરિયાદ ઓથોરિટી, ડી.એન.એચ. અને ડી.ડી.
  શ્રી વૈભવ રિખારી, DANICS
  • મુખ્ય કાર્યકારી અધિકારી (ડી.પી.), દીવ નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • અધિક નિયામક, દીવ
  1. આર્કાઇવ્સ અને પુરાતત્ત્વ
  2. શ્રમ અને રોજગાર
  • ડેપ્યુટી કમિશનર, દીવ
  1. માઇન્સ
  2. શ્રમ અને રોજગાર
  • સહાયક રજિસ્ટ્રાર, દીવ
  1. જિલ્લા ગ્રાહક ફરિયાદ નિવારણ મંચ
  2. સહકારી મંડળીઓ
  શ્રી મોહિત મિશ્રા, DANICS
  • મુખ્ય અધિકારી (સેલવાસ મ્યુનિસિપલ કાઉન્સિલ) નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • નાયબ નિયામક તથાનાયબ સચિવ, શહેરી વિકાસ અને ટાઉન અને કન્ટ્રી, ડી.એન.એચ. અને ડી.ડી.
  • નિયામક –તથા- નાયબ સચિવ, ઉર્જા અને બિન-પરંપરાગત (પુનઃ પ્રાપ્ય) ઉર્જાના સ્ત્રોત, ડી.એન.એચ. અને ડી.ડી.
  શ્રી હર્ષિત જૈન, DANICS
  • નિયામક (પર્યટન), ડી.એન.એચ. અને ડી.ડી.નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • નાયબ સચિવ, પર્યટન ડી.એન.એચ. અને ડી.ડી.
  • નિયામક-તથા-નાયબ સચિવ, પુરાતત્ત્વ અને આર્કાઇવ્ઝ ડી.એન.એચ. અને ડી.ડી.
  શ્રી હરમિંદર સિંઘ, DANICS
  • ડેપ્યુટી કલેકટર તથા એસ.ડી.એમ., દીવ નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • ચીફ ઓફિસર, ડી.એમ.સી., દીવ
  • આસિસ્ટંટ કમિશનર, આબકારી, દીવ
  • ડેપ્યુટી કમિશનર, દીવ
  1. વેટ અને જી.એસ.ટી.
  • અધિક નિયામક
  1. પરિવહન
  2. પર્યટન
  3. શિક્ષણ
  4. માહિતી અને પ્રચાર
  5. કલા અને સંસ્કૃતિ
  6. રાજભાષા
  • નાયબનિયામક, દીવ
  1. આરોગ્ય
  2. જીએડી અને પ્રોટોકોલ
  • સી.ઇ.ઓ., સ્માર્ટ સિટી, દીવ
  • સભ્ય સચિવ, પીડીએ, દીવ
  ડો. નિધિ સરોહે, DANICS
  • ડેપ્યુટી કલેક્ટર (જનરલ) દમણ નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • નાયબ સચિવ, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. જીએડી અને પ્રોટોકોલ
  2. જાહેર ફરિયાદો
  • નાયબ નિયામક, જીએડી અને પ્રોટોકોલ, દમણ
  • આસિસ્ટંટ રજિસ્ટ્રાર સહકારી મંડળી,દમણ
  • નિયામક (આઈ.ટી.), ડી.એન.એચ. અને ડી.ડી.
  • ડેપ્યુટી કમિશનર,શ્રમ અને રોજગાર, દમણ
  • નિયામકતથા નાયબ સચિવ, શ્રમ અને રોજગાર, ડી.એન.એચ. અને ડી.ડી.
  શ્રી રાકેશ દાસ, DANICS
  • નાયબ સચિવ, સમાજ કલ્યાણ અને મહિલા અને બાળ વિકાસ ડી.એન.એચ. અને ડી.ડી. નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • નાયબ નિયામક, સમાજ કલ્યાણ અને મહિલા અને બાળ વિકાસ ડી.એન.એચ. અને ડી.ડી.
  • નિયામક –તથા – નાયબ સચિવ રમતગમત અને યુવા બાબતો ડી.એન.એચ. અને ડી.ડી.
  • હેડ ઓફ સ્પોર્ટ્સ, દમણ
  • નિયામક- તથા – નાયબ સચિવ, કલા અને સંસ્કૃતિ ડી.એન.એચ. અને ડી.ડી.
  શ્રી એચ.એમ.ચાવડા, DANICS
  • જનરલ મેનેજર, OIDC, ડી.એન.એચ. નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • નાયબ નિયામક, સમાજ કલ્યાણ અને મહિલા અને બાળ વિકાસ ડી.એન.એચ. અને ડી.ડી.
  • સી.ઇ.ઓ., જિલ્લા પંચાયત, ડી.એન.એચ.
  • પ્રોજેક્ટ ડાયરેક્ટર, ડી.આર.ડી.એ., ડી.એન.એચ.