બંધ

    પબ્લિક વોર્કસ ડીપાર્ટમેન્ટ

    શીર્ષક વર્ણન પ્રારંભ તારીખ અંતિમ તારીખ ફાઇલ
    પબ્લિક વોર્કસ ડીપાર્ટમેન્ટ

    પ્રસ્તાવિત કાર્ય માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન ક્લિયરન્સ અને પર્યાવરણીય ક્લિયરન્સ મેળવવા માટે જરૂરી તમામ સર્વેક્ષણો અને અભ્યાસો સાથે પર્યાવરણીય અસર મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવો,
    ૧. નમો પથ, દમણ ખાતે વિશ્વ કક્ષાનું કન્વેન્શન સેન્ટર.
    2. મોતી દમણ ખાતે વિશ્વ કક્ષાનું કન્વેન્શન સેન્ટર.
    ૩. દમણના પરકોટા શેરી ખાતે લાઇટ હાઉસ નજીક જામપોર સી ફ્રન્ટ રોડથી દેવકા સી ફ્રન્ટ રોડ સુધી નવા જોડતા મુખ્ય પુલનું બાંધકામ.
    ૪. નાની દમણ ખાતે બીચનો વિકાસ અને સુંદરીકરણ.

    24/04/2025 02/05/2025 જુઓ (774 KB)