સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2019 નેશનલ એવોર્ડ
સ્વચ્છ ભારત મિશન અંતર્ગતના જથ્થાત્મક અને ગુણાત્મક સ્વચ્છતા પરિમાણોના આધારે ભારતના તમામ જિલ્લાઓ અને રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોની વાર્ષિક રાષ્ટ્રીય રેન્કિંગ.
ઓ.યુ.ટી. કેટેગરી: દમણ અને દીવની યુ.ટી. ને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો હતો અને દાદરા અને નગર હવેલીની યુ.ટી. ને બીજો ક્રમ અપાયો હતો.
oજિલ્લા કેટેગરી: દમણ જિલ્લાને પ્રથમ ક્રમે, દીવ જિલ્લાને દ્વિતીય ક્રમે અને દાદરા અને નગર હવેલી જિલ્લાને ત્રીજો ક્રમ અપાયો હતો.