બંધ

    આઈ.પી.એસ અધિકારી

    તા. 04-11-2022  મુજબ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસનમાં નિમાયેલ  આઇ.પી.એસ. અધિકારીઓની સૂચી
    અધિકારીનું નામ ફાળવેલ કાર્ય
    શ્રી ડમ્બેરે મિલિંદ મહાદેવ, આઈપીએસ(એજીએમયુટી: 2006)
    1. નાયબ પોલીસ મહાનિરીક્ષક, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ નીચેના વધારાના ચાર્જ સાથે.
    2. નિયામક, ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ.
    3. પોલીસ અધિક્ષક (એન્ટિ કરપ્શન યુનિટ), દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ.
    4. ડી. ઈન્સ્પેક્ટર જનરલ (જેલ), દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ.
    શ્રી અમિત શર્મા, આઈ.પી.એસ.(એજીએમયુટી: 2010)
    1. પોલીસ અધિક્ષક, દમણ.
    શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીણા, આઈપીએસ(એજીએમયુટી: 2010)
    1. પોલીસ અધિક્ષક, દાદરા અને નગર હવેલી
    શ્રી ફુલઝેલે પિયુષ નિરાકર, આઈપીએસ (એજીએમયુટી: 2013)
    1. પોલીસ અધિક્ષક (HQ), દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
    શ્રી અનુજ કુમાર, આઈપીએસ (એજીએમયુટી: 2016)

    1. પોલીસ અધિક્ષક (ટ્રાફિક), દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ નીચેના વધારાના ચાર્જ સાથે.

    2.નાયબ પોલીસ મહાનિરીક્ષક (જેલ), દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ

    3.પોલીસ અધિક્ષક (ઇન્ટેલીજન્સ), દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ.

    4.આચાર્ય, પોલીસ તાલીમ શાળા, સાયલી.

    શ્રી મની ભૂષણ સિંહ, આઈપીએસ (એજીએમયુટી: 2019)
    1. પોલીસ અધિક્ષક, દીવ