બંધ

  આઈ.એ.એસ અધિકારી

  તા. ૨૯/૦૯/૨૦૨૧  મુજબ સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ પ્રશાસનમાં નિમાયેલ આઇ.એ.એસ. અધિકારીઓની સૂચી
  અધિકારીનું નામ ફાળવેલ કાર્ય
  શ્રી અનિલકુમાર સિંઘ, આઈ.એ.એસ. (AGMUT: 1995)
  • પ્રશાસકશ્રીનાસલાહકાર,ડી.એન.એચ. અને ડી.ડી. નીચેમુજબના વધારાના ચાર્જ સાથે
  • સચિવ, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. ગૃહ(પોલીસ, ફાયર સર્વિસીઝ અને જેલ સહિત)
  2. સતર્કતા / વિજીલન્સ
  3. વન, પર્યાવરણ અને વન્ય જીવન
  4. સંસદીય બાબતો
  • મેનેજિંગ ડાયરેક્ટર, OIDC, ડી.એન.એચ. અને ડી.ડી.
  • અધ્યક્ષ ,સ્ટાફ સેલેક્શન બોર્ડ,ડી.એન.એચ. અને ડી.ડી.
  • અધ્યક્ષ, દમણ અને દીવ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટી
  શ્રીમતી એ. મુથમ્મા, આઈ.એ.એસ. (AGMUT: 2009)
  • સચિવ (આરોગ્ય અને કુટુંબ કલ્યાણ), ડી.એન.એચ. અને ડી.ડી. નીચેમુજબના વધારાના ચાર્જ સાથે
  • સચિવ, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. કાર્મિક તથા પ્રશાસનિક સુધાર વિભાગ
  2. મેડીકલ અને પેરામેડિકલ શિક્ષણ
  3. ઉદ્યોગ, વેપાર અને વાણિજ્ય
  4. ઉચ્ચ શિક્ષણ અને તકનીકી શિક્ષણ
  • સચિવ- તથા -નિયામક, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. જી.એ.ડી. / પ્રોટોકોલ અને જાહેર ફરિયાદો
  • સભ્ય સચિવ, સ્ટાફ સેલેક્શન બોર્ડ, ડી.એન.એચ. અને ડી.ડી.
  • અધ્યક્ષ, પ્રદૂષણ નિયંત્રણ સમિતિ, ડી.એન.એચ. અને ડી.ડી.
  શ્રી ગૌરવસિંહ રાજાવત, આઈએએસ (એજીએમયુટી: 2011)
  • નાણા સચિવ, ડી.એન.એચ. અને ડી.ડી. નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • સચિવ, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. મહેસૂલ
  2. ખાતા અને કરવેરા અને આબકારી
  3. માહિતી અને પ્રચાર
  4. સહકાર
  5. આયોજન અને આંકડા
  6. રાજભાષા
  7. ગ્રામીણ વિકાસ, પંચાયત રાજ અને સમુદાય વિકાસ
  • સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, ડી.એન.એચ. અને ડી.ડી.
  • સચિવતથાનિયામક, માઇન્સ, ડી.એન.એચ. અને ડી.ડી.
  • કમિશનર, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. જી.એસ.ટી. / વેટ
  2. આબકારી
  શ્રી દાનીશ અશરફ, આઈ.એ.એસ. (AGMUT: 2011)
  • સચિવ (પરિવહન), ડી.એન.એચ. અને ડીડી નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • સચિવ, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતો અને કંટ્રોલરલીગલ મેટ્રોલોજી
  2. સૂચના પ્રૌદ્યોગિકી
  • સચિવ- તથા -કમિશનર, શ્રમ અને રોજગાર, ડી.એન.એચ. અને ડી.ડી.
  શ્રીમતી પૂજા જૈન, આઈ.એ.એસ. (AGMUT: 2011)
  • સચિવ (શિક્ષણ), ડી.એન.એચ. અને ડી.ડી. નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • સચિવ, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. મહેસૂલ
  2. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી
  3. રમતગમત અને યુવા બાબતો
  4. કૌશલ્ય વિકાસ
  5. પ્રિન્ટિંગ અને સ્ટેશનરી
  6. કલા અને સંસ્કૃતિ
  7. નગરપાલિકા અને પંચાયત ચૂંટણીઓ
  • સચિવ- તથા –નિયામક, ડી.એન.એચ. અને ડી.ડી
  1. સમાજ કલ્યાણ અને મહિલા અને બાળ વિકાસ
  • નિયામક, જીલ્લા ગ્રંથાલય, દમણ
  • સચિવ- તથા -કમિશનર, આદિજાતિ કલ્યાણ, ડી.એન.એચ. અને ડી.ડી.
  • સભ્ય, સ્ટાફ સેલેક્શન બોર્ડ, ડી.એન.એચ. અને ડી.ડી
  • નિયામક, મ્યુનિસિપલ અને પંચાયત ચૂંટણી, ડી.એન.એચ. અને ડી.ડી
  સુશ્રી/ કુ.તપસ્યા રાઘવ, આઈ.એ.એસ. (AGMUT: 2013)
  • સચિવ (ઉર્જા અને બિન પરંપરાગત (પુનઃપ્રાપ્ય) ઊર્જાનાંસ્ત્રોત, ડી.એન.એચ. અને ડી.ડી. નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • સચિવ- તથા -વિશેષ સચિવ (પર્યટન), ડી.એન.એચ. અને ડી.ડી.
  • સચિવ, ડી.એન.એચ. અને ડીડી
  1. ટાઉન અને કન્ટ્રી પ્લાનીગ
  2. શહેરી વિકાસ
  3. પુરાતત્ત્વ અને આર્કાઇવ્સ
  • નિયામક, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. મ્યુનિસિપલ વહીવટ
  2. શહેરી વિકાસ
  • મેનેજિંગ ડાયરેક્ટર, ડી.એન.એચ. પાવર ડિસ્ટ્રિબ્યુશન કોર્પોરેશન લિમિટેડ
  • સી.એમ.ડી. સ્માર્ટ સિટી, ડી.એન.એચ. અને ડી.ડી.
  • મુખ્ય ચૂંટણી અધિકારી, ડી.એન.એચ. અને ડી.ડી
  શ્રી સૌરભ મિશ્રા, આઈ.એ.એસ. (AGMUT: 2015)
  • સચિવ- તથા -નિયામક, કૃષિ, જમીનસંરક્ષણ અને બાગાયત, ડી.એન.એચ. અને ડીડી નીચેમુજબના વધારાના ચાર્જ સાથે
  • સચિવ- તથા -નિયામક, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. પશુપાલન અને પશુચિકિત્સા સેવાઓ
  2. મત્સ્ય ઉધોગ
  • સચિવ, ડી.એન.એચ. અને ડી.ડી.
  1. નાગરિક ઉડ્ડયન
  2. પી.ડબ્લ્યુ.ડી.
  3. પોર્ટઅને લાઇટ હાઉસ
  • વિશેષ સચિવ- તથા -નિયામક, ગ્રામીણ વિકાસ, પંચાયત રાજ અને સમુદાય વિકાસ, ડી.એન.એચ. અને ડી.ડી.
  શ્રીમતી સલોની રાય, આઈ.એ.એસ. (AGMUT: 2016)
  • કલેક્ટર, દીવ નીચેમુજબના વધારાના ચાર્જ સાથે
  • અધિક/ એડિશનલ કમિશનર શ્રમ, દીવ
  • ડેપ્યુટી કમિશનર, દીવ
  1. આબકારી
  • જોઇન્ટ કમિશનર, દીવ
  1. વેટ અને જી.એસ.ટી.
  • અધિક નિયામક, દીવ
  1. સામાન્ય વહીવટ અને પ્રોટોકોલ
  2. નાગરિક ઉડ્ડયન
  3. મ્યુનિસિપલ વહીવટી બાબતો
  4. સમાજ કલ્યાણ
  5. શહેરી વિકાસ
  6. જાહેર ફરિયાદો
  7. માઇન્સ
  • ચીફ જનરલ મેનેજર, ઓ.આઇ.ડી.સી, દીવ
  • એડિશનલ રજિસ્ટ્રાર સહકારી મંડળી, દીવ
  શ્રી રાકેશ મિન્હાસ, આઇએએસ, આઈ.એ.એસ. (AGMUT: 2016)
  • કલેક્ટર, દાદરા અને નગર હવેલી નીચે મુજબના વધારાના ચાર્જ સાથે
  • અધિક/ એડિશનલ કમિશનર,શ્રમઅનેરોજગાર, ડી.એન.એચ.
  • ડેપ્યુટી કમિશનર, ડી.એન.એચ.
  1. આબકારી
  • જોઇન્ટ કમિશનર, ડી.એન.એચ.
  1. વેટ અને જી.એસ.ટી.
  • અધ્યક્ષ, પોલીસ ફરિયાદ ઓથોરિટી, ડી.એન.એચ. અને ડી.ડી.
  • મેનેજિંગ ડાયરેક્ટર, એસ.સી. અને એસ.ટી. / ઓ.બી.સી. ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ડી.એન.એચ. અને ડી.ડી.
  • અધિક નિયામક / એડિશનલ ડાયરેક્ટર, ડી.એન.એચ.
  1. જીએડી અને પ્રોટોકોલ
  2. જાહેર ફરિયાદ
  3. મ્યુનિસિપલ વહીવટ બાબતો
  4. શહેરી વિકાસ
  5. માઇન્સ
  • એડિશનલ રજિસ્ટ્રાર, સહકારી મંડળી, ડી.એન.એચ.
  • વિશેષ સચિવ (વન, પર્યાવરણ અને વન્યજીવન), દાદરા અને નગર હવેલી.
  • ચેરમેન, પી.ડી.એ., ડી.એન.એચ.
  શ્રી ફવરમાન બ્રહ્મા, આઈ.એ.એસ. (AGMUT: 2019)
  • નિવાસી નાયબ કલેક્ટર, (ખાનવેલ) દાદરા અને નગર હવેલી
  શ્રી ચીમાલા શિવગોપાલ રેડ્ડી આઈ.એ.એસ. (પી) (AGMUT: 2020)
  • દાદરા અને નગર હવેલીમાં જિલ્લા તાલીમ હેઠળ.